ન્યૂઝરૂમ લાઈવ:પંચમહાલમાં 3.67 કરોડના સરકારી અનાજના કૌભાંડનો ફરાર આરોપી ઝડપાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 07:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. 10 વર્ષ બાદ ભાજપે જીત મેળવી છે. પંચમહાલમાં 3.67 કરોડના સરકારી અનાજના કૌભાંડનો ફરાર આરોપી ઝડપાયો છે. મુખ્ય આરોપી અને શહેર ગોડાઉનના મેનેજર કનૈયાલાલ ઝડપાયો. વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર.