ન્યૂઝરૂમ લાઈવ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું આગમન, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Sep 2021 07:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાતમાં (South Gujarat) (Heavy rains) ભારે વરસાદનું આગમન. સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર. (Low lying areas) નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરતા વાહન ચાલકોને હાલાકી. રાજકોટમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી નદીમાં ભળી જતાં ખેડૂતોમાં રોષ. અમદાવાદમાં સોલા સિવિલમાંથી અપહરણ કરાયેલી નવજાત બાળકી 7 દિવસ બાદ સરખેજ પાસેથી મળી આવી.