ન્યૂઝરૂમ લાઈવ: રાજ્યમાં હજુ બે દિવસ વરસાદી માહોલ, બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો
Continues below advertisement
રાજ્યમાં (state) હજુ બે દિવસ (Two more days) વરસાદી માહોલ (rainy weather) યથાવત રહેશે. મધ્યમ થી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની સવારી આવી પોહચી હતી. (Banaskantha) બનાસકાંઠાના ડીસા (Deesa) તાલુકામાંથી (drugs seized) ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મકાનમાંથી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. 8 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો.
Continues below advertisement
Tags :
Gujarati News Rain Banaskantha Drugs ABP News District State Arrest Deesa ABP Live Megharaja ABP News