રાજ્યના વધુ 9 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અમલી કરાયો, કયા કયા છે શહેરો?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં જૂના 20 શહેરની સાથે વધુ 9 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી કરવામાં આવ્યો છે. અહીં 28 એપ્રિલથી 5 મે સુધી નાઈટ કર્ફ્યૂ લાગૂ કરાશે. સાથે જ રાજ્યના 19 શહેરોમાં રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક અવે સેવા ચાલું રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram