રુપાણી- દલસાણિયાની તબિયત વિશે બોલતા બોલતા નીતિન પટેલની આંખમાં આવી ગયા આંસુ, જુઓ વીડિયો
Continues below advertisement
ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના બાદ સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે સિવાય સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. રૂપાણીને કોરોના રિપોર્ટ આવવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરીષદ યોજી હતી અને તેમના સ્વાસ્થ્યને લઈને વાત કરી હતી.
Continues below advertisement
Tags :
Bhikhu Dalsania Vijay Rupani Corona Positive CM Rupani Cm Vijay Rupani Gujarat CM Vijay Rupani Nitin Patel