બજેટના માધ્યમથી ગુજરાતની વિકાસયાત્રા આગળ વધશેઃ નીતિન પટેલ
Continues below advertisement
રાજ્ય સરકાર આજે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવમી વાર બજેટ રજૂ કરશે. આ બજેટમાં આરોગ્ય સેવા પર વધુ ભાર મુકાઈ શકે છે.બજેટના માધ્યમથી ગુજરાતની વિકાસયાત્રા આગળ વધશે.
Continues below advertisement