પેટાચૂંટણીના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાના દાવાને નીતિન પટેલે ફગાવ્યો, જુઓ વીડિયો
પેટાચૂંટણીના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાના દાવાને નીતિન પટેલે ફગાવ્યો હતો. નીતિન પટેલે કહ્યુ હતું કે પેટાચૂંટણી જે વિસ્તારમાં યોજાઇ ત્યાં કોરોનાના કેસ આવ્યા નથી. ભીડ ભેગી થાય તો જરૂરી નથી કે સંક્રમણ થાય જ. કોઇ પણ પ્રકારના મેળાવડા ન કરવા નીતિન પટેલે રાજકીય પક્ષોને સલાહ આપી હતી.