ભાજપનો કોઈ કાર્યકર ત્યાં નહોતો......મારા રીપોર્ટર ત્રણ કલાક રોકાયા છે, અમારા સંવાદદાતા ગયા ત્યારે ભાજપના કાર્યકર ક્યાં ગયા હતા ?

કોરોનાં કાળ માં અત્યારે વેક્સિનેશન ની પ્રક્રિયા સૌથી ઝડપી વધે તે માટે પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને વારંવાર આદેશ આપવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે  આવી હતી.  અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા નવદિપ હોલ અને પાર્ટી પ્લોટમાં બે દિવસ લગ્ન હોવાના કારણે અહીં અન્ય આગળ વેક્સિનેશન બંધ કર્યું હોવાના કારણે અનેક સિનિયર સિટીઝન મુશ્કેલીમાં મુકાયા. લોકો સાયકલ લઈને તેમજ ચાલતા આવેલા સિનિયર સિટીઝનને અહીંથી વીલા મોઢે પાછો જવાનો વારો આવ્યો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola