રૂપાણી સરકાર પોતાના કર્મચારીઓને જી.પી.એફના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં નહી આવે. જીપીએફમાં ૭.૧ ટકા નો વ્યાજ દર યથાવત્ રહેશે. 31 ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૭.૧ ટકા વ્યાજ દર રહેશે