Hardik Patel Case : ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલને અનામત આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ કેસમાં રાહત નહીં
ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલને ગ્રામ્ય કોર્ટનો ઝટકો
અનામત આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ કેસમાં રાહત નહીં
હાર્દિક પટેલની કેસ મુક્ત થવાની અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી