ખેડૂતોના એક પણ પ્રશ્નો બાકી નહિ રહે: મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જમીન માપણી અને રી સર્વે મામલે વાંધા અરજીના નિકાલ મુદ્દે 1 વર્ષની વધુ મુદ્દત લંબાવાઈ. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડૂતોને આપ્યું અભય વચન. કહ્યું ખેડૂતોમાં એક પણ પ્રશ્નો બાકી નહિ રહે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા 548 કેસ. મોરબીમાં શાળાઓમાં વધ્યા કોરોના કેસ. અમરેલી જિલ્લામાં બોર્ડનું પેપર લીક થવા મુદ્દે શિક્ષણ વિભાગની સ્પષ્ટતા. વાયરલ થયેલું પેપર અલગ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Government Gujarat News Farmer ABP News State Land Application ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Measurement ABP News