હવે વાઈબ્રન્ટ સમિટમાં વેક્સિનના બન્ને ડોઝ વગર નહીં મળી શકે એન્ટ્રી, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
25 Dec 2021 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેક્સિનના બન્ને ડોઝ લેનાર વ્યક્તિને જ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એન્ટ્રી આપવામાં આવશે. 10થી 12 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેર્સ્ટર્સ સમિટમાં સંપૂર્ણ વેક્સિનેશન વેક્સિનના બન્ને ડોઝ ફરજીયાત કરાવાયા છે.