હવે વેક્સિનના બન્ને ડોઝ નહીં લીધા હોય તો નહીં મળે સરકારી કચેરીમાં પ્રવેશ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વેક્સિનનો બન્ને ડોઝ નહીં લીધા હોય તેવા લોકોને કચેરીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. રાજ્ય સરકારની ગાઈડલાઈન બાદ સરકારી કચેરીમાં ચેકિંગ શરૂ કરાયું છે. તમામ કચેરીઓ બહાર મુલાકાતીઓનું ચેકિંગ થઈ રહ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram