અપૂરતી વીજળીની સમસ્યાને લઈને હવે કિસાન સંઘ પણ મેદાને, સરકારને આપ્યું અલ્ટીમેટમ
abp asmita
Updated at:
25 Mar 2022 04:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અપૂરતી વીજળીની સમસ્યાને લઈને રાજ્યભરના ખેડૂતો આકરા પાણીએ છે. રાજ્યભરના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વીજળીની સમસ્યાને લઈને હવે કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે.