હવે B.Sc નર્સિંગમાં શેના આધારે અપાશે પ્રવેશ, સરકારે આ અંગે શું કર્યો નિર્ણય?

હવે B.Sc નર્સિંગમાં ધોરણ -12ના મેરિટ આધારે પ્રવેશ આપવામાં આવશે. હવે NEETના આધારે પ્રવેશ પ્રક્રિયા નહીં કરવામાં આવે. વિદ્યાર્થીઓના હિતમાં નાયબ મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola