ધોરણ-10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો રિપીટર વિદ્યાર્થીઓને કેમ નહીં?, NSUIનો આ મામલે વિરોધ

ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ના અપાતાં NSUIએ સવાલ ઉઠાવ્યા છે. રિપીટર વિદ્યાર્થીઓને કોરોના થશે તો કોણ જવાબદાર રહશે તે અંગે વિરોધ કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola