ઓમિક્રોન-કોરોનાના કેસ વધતા શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ઓમિક્રોન અને કોરોનાના કેસમાં વધારો થતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટની ખાનગી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વાલીઓમાં ભયનો માહોલ છે.
Continues below advertisement