ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મતગણતરી દરમિયાન વાંધો ઉઠાવાયો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મતગણતરી દરમિયાન વાંધો ઉઠાવાયો છે. સહલા સંચાલક બેઠકના ઉમેદવાર અરવિંદભાઈ એ આ વાંધો ઉઠાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે,, મતપેટીમાંથી વધારાના બે બેલેટ પેપર નીકળયા હતા.
Continues below advertisement