દાહોદ જિલ્લામાં કોરોનાનો રાફડો, કયા કયા અધિકારીઓ આવ્યા કોરોનાના સકંજામાં?, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Apr 2021 11:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદ(Dahod) જિલ્લામાં અધિકારી(Officers )ઓ કોરોના(Corona)ના સકંજામાં આવી રહ્યા છે. અહીં બુધવારે નવા 115 પોઝિટીવ કેસ નોંધાયા છે. અહીં ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારી સહિત નાયબ મામલતદાર અને પીએસઆઈ પણ કોરોના સંક્રમિત થયા છે.