રાજ્યમાં આવતીકાલથી ધોરણ-12નું ઓફલાઇન શિક્ષણ શરૂ, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પરિપત્ર

Continues below advertisement

રાજ્યમાં આવતીકાલથી ધોરણ-12નું ઓફલાઇન શિક્ષણ શરૂ કારશે. શાળાઓના વર્ગો આવતીકાલથી શરૂ થશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે. ઓફલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓએ હાજરી આપવી એ મરજિયાત રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram