અમરેલીના ધુડિયા આગરીયા ગામ નજીક શાનું કન્ટેનર પલટ્યું, લોકોએ ચલાવી લૂંટ

Continues below advertisement
સિંગતેલના ભડકે ભળતા ભાવ વચ્ચે અમરેલીના રાજુલા તાલુકામાં  વિનામૂલ્યે સિંગતેલ માટે લોકોએ પડાપડી કરી હતી. વાસ્તવમાં રાજુલાના ધુડિયા આગરિયા ગામ નજીકથી સિંગતેલ ભરેલું કંટેઈનર પલટી જતા સિંગતેલ રસ્તા પર ઢોળાયું હતું. જેને લઇને લોકો વાસણ લઇ સિંગતેલ લેવા માટે પડાપડી કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram