ઓમિક્રોન ફેલાયો યુરોપના અનેક દેશોમાં,ન્યૂયોર્કમાં ઈમર્જન્સી જાહેર, જુઓ કેવી છે સ્થિતિ?
abp asmita
Updated at:
29 Nov 2021 01:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ આફ્રિકામાં મળી આવેલો કોરોનાનો નવો વેરિયન્ટ યુરોપના અનેક દેશોમાં ફેલાઈ ચુક્યો છે. દુનિયાભરની સરકારો આ વેરિયન્ટને નિયંત્રિત કરવા માટે આકરા પગલા લેવા માટે મજબૂર બની છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે.