બ્રિટનમાં ઓમિક્રોનનો રાફડો ફાટ્યો, શું કહ્યું સ્વાસ્થ્ય મંત્રીએ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
બ્રિટનમાં ઓમિક્રોનના કેસનો વિસ્ફોટ થયો છે. અહીંયા એક જ દિવસમાં નવા 101 કેસ નોંધાયા છે. ડેલ્ટાથી પણ વધુ સંક્રમણ ફેલાવી રહ્યો હોવાનો પીએમ જોનસને દાવો કર્યો છે. અહીંયા ઓમિક્રોનના કુલ 437 કેસ થયા છે.
Continues below advertisement