ભરૂચમાં જંગલી પ્રાણીઓના શિકાર કરતા સમયે ગોળી વાગતા એક વ્યક્તિનું મોત,જુઓ વીડિયો
ભરૂચમાં જંગલી પ્રાણીના શિકાર સમયે ગોળી વાગતા એક વ્યક્તિનું મોત થયું હતુ. આસીફ ઝગારીયાવાલા નામના વ્યક્તિનું ગોળી વાગતા મોત થયું હતું. છાતીના ભાગે ગોળી વાગતા ગોળી આરપાર નીકળી ગઇ હતી. કરજણ તાલુકાના ચોરંડા ગામે ઘટના બની હતી.