Canada Accident : કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોત
Canada Accident : કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોત
કેનેડામાં માર્ગ કસ્માતમાં વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું . ભરૂચ જિલ્લાના યુવકનું મોત. ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્મતમાં ગુજરાતી યુવકનું મોત નીપજ્યું છે. આમોદના યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત. કેનેડાના બેમ્પટનમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકનું મોતની પજ્યું. 25 વર્ષીય ઋષભ કુમાર લીંબચિયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોક. આ અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા છે.જેમાં કાર સામેથી આવેલા ટ્રક સાથે અથડાઈ હતી અને યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું તો ગુજરાતી યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. 25 વર્ષીય ઋષભ કુમાર લીમવચિયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પરરૂચના આમોદનો આ જે યુવક છે તે કેનેડા રહેતો હતો. કેનેડાના બ્રેમટન ખાતે રહેતો હતો અને ત્યાં જ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત.