સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામ અંગે યુવરાજસિંહનો વધુ એક ગંભીર આરોપ, જુઓ વીડિયો
abp asmita
Updated at:
10 Jun 2022 02:59 PM (IST)
સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામને લઈને યુવરાજસિંહનો વધુ એક ગંભીર આરોપ સામે આવ્યો છે. સત્તાવાર વેબસાઈટ પર મુકાય તે પહેલા ખાનગી વેબસાઈટ પર OMR મુકાઈ હોવાનો આરોપ લગાવ્યો છે.