સૌરાષ્ટ્રમાં ડુંગળીએ રડાવ્યો ખેડૂતને, 15 દિવસમાં ભાવમાં કેટલો થયો ઘટાડો?

Continues below advertisement

સૌરાષ્ટ્રમા ચાલુ વર્ષે વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ત્યારબાદ બાકીના પાકને બજારમાં સરખા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા છે. 15 દિવસની અંદર ડુંગળીના ભાવમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram