દ્વારકાના ખંભાળિયામાં હાઇવેના ડાઇવર્ઝનથી પરેશાન સ્થાનિકોમાં આક્રોશ, જુઓ વીડિયો

Continues below advertisement
 દ્વારકાના ખંભાળિયામાં હાઇવેના ડાઇવર્ઝનથી પરેશાન સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મીલ ચાર રસ્તાએ થાળીઓ વગાડીને પ્રશાસનને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. અનેક રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનથી કરજાર ચોકડી સુધીના ડાયવર્ઝનના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram