મોહન ડેલકર આત્મહત્યા કેસમાં પ્રશાસક પ્રફુલ પટેલ વિરુદ્દ બાલદેવીમાં આક્રોશ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2021 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના ફોટોના દહનના આ દ્રશ્યો દાદરાનગર હવેલીના બાલદેવીના છે. પ્રશાસક અને પ્રશાસનિક અધિકારીઓ પર અત્યાચારના ગંભીર આરોપ લગાવી આત્મહત્યા કરનારા સાંસદ મોહન ડેલકરના સમર્થકોનો આ આક્રોશ પ્રફુલ્લ પટેલ સહિત એ લોકો સામે સખ્ત કાર્યવાહીની માંગ માટે છે. જેમના નામ મોહન ડેલકરને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાના આરોપસર મહારાષ્ટ્ર પોલીસે નોંધેલી FIRમાં સામેલ છે