મોરબીમાં શરું કરાયો ઓક્સિજન પ્લાન્ટ, એક હજાર સિલિન્ડર ભરી શકાશે, જુઓ વીડિયો
Continues below advertisement
મોરબીમાં એક હજાર સિલિન્ડર રિફીલિંગ કરી શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયો છે. સીરામીક એસોસિએશન દ્વારા લખધીરપુર રોડ પર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. માત્ર 6-7 દિવસમાં દરરોજ એક હજાર સિલિન્ડર રિફિલ કરી શકે તેવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો. 65 ટન ની ક્ષમતા વાળો ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ પ્લાન્ટ શરૂ થતાં મોરબી અને આસપાસના વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિઝન મળી રહેશે
Continues below advertisement