અંબાજી મંદિરમાં ફક્ત 50 રૂપિયાના પ્રસાદના પેકેટ મળશે, જુઓ વીડિયો
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરમાં ફક્ત 50 રૂપિયાના પ્રસાદના પેકેટ મળશે. અંબાજીમાં ભક્તોને ફક્ત 50 રૂપિયાના પ્રસાદના પેકેટ જ મળશે. 15 અને 25 રૂપિયાના પ્રસાદના નાના પેકેટ બંધ કરવાનો મંદિર પ્રશાસને નિર્ણય લીધો હતો. નાના પેકેટમાં સમય વધુ અને જથ્થો વધુ જતો હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે.