પાદરામાં વેરા વસૂલાત કરવા ગયેલા પાલિકાના અધિકારીઓ બન્યો લોકોના રોષનો ભોગ

પાદરામાં વેરા વસૂલાત કરવા ગયેલા પાલિકાના અધિકારીઓ  લોકોના રોષનો ભોગ બન્યા હતા. સ્થાનિકોએ પ્રાથમિક સુવિધા નહી મળતી હોવાનો આરોપ લગાવી હોબાળો કર્યો હતો. લોકોના હોબાળાના પગલે પાલિકાના અધિકારીઓએ પોલીસ બોલાવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola