Pal Ambliya | ‘ભાજપના મળતિયાઓને બધી જ સગવડના લાભ મળે છે.... બાપડો બિચારો ખેડૂત..’
Continues below advertisement
Pal Ambliya | ‘ભાજપના મળતિયાઓને બધી જ સગવડના લાભ મળે છે.... બાપડો બિચારો ખેડૂત..’
કોંગ્રેસ ચેરમેન પાલ આંબલીયાનું આજે નિવેદન સામે આવ્યું છે... તેમણે કહ્યું કે, સબસીડાઈઝ યોજનાનો લાભ ખેડૂતોના લઈ શક્યા નથી....આઈ પોર્ટલ ખેડૂત યોજનામાં ખેડૂતોને સબસિડી માટે અરજી કરવાની હોય છે... ખેડૂતો ખેત ઓજારો ,પાણીના ટાંકા,ગોડાઉન,સ્માર્ટ મોબાઈલ માટે સબસિડી મળે તે માટે અરજીઓ કરવાની હતી... ગઈકાલે 10:30 થી iportal માં અરજી કરવા ખેડૂતોએ પ્રયાસ કર્યા પંરતુ પોર્ટલ ખુલ્યું જ નહિ...જેના કારણે આઈ પોર્ટલમાં અરજી ખેડૂતોની ના થઈ શકી.... આઈ પોર્ટલના સર્વર ઓપન ન થતા ખેડૂતોની અરજી ન થઈ શકી.ઓનલાઈન આઈ પોર્ટલ અગાઉ પણ આ રીતે ખેડૂતોને દગો દઈ ચૂક્યું છે.... અગાઉ ખેડૂતોને મેન્યુઅલ અરજી કરી શકતા હતા તેવી રીતે ફરી શરૂ કરવું જોઈએ.
Continues below advertisement