પાલનપુરઃ હેડક્વાર્ટ્સ ખાતે મહિલા હોમગાર્ડ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા, કેવી છે તૈયારી?
abp asmita
Updated at:
28 Nov 2021 11:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાલનપુર હેડક્વાટર્સ ખાતે આજે મહિલા હોમગાર્ડના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યોજાશે. 276 જગ્યાની સામે 425 મહિલા ઉમેદવારોએ અરજી કરી છે. કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.