Panchamahal | ચાલુ કારમાં બિયર ઢીંચી ધમાલ કરનાર શખ્સોના પોલીસે કર્યા આવા હાલ, જુઓ વીડિયો

Continues below advertisement

Panchamahal | હાથમાં બિયરની બોટલ લઈને ચાલુ કારમાં સ્ટંટ કરવા ચાર યુવકોને ભારે પડ્યા છે. આ કેસમાં પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ કરતૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram