જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 61.20 ટકા મતદાન નોંધાયુ
પાલિકા, પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 61.20 ટકા મતદાન નોંધાયું હતું. 81 નગરપાલિકાની ચૂંટણીમાં 55.43 ટકા મતદાન નોંધાયું હતુ. તો 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 61.20 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 231 પંચાયતની ચૂંટણીમાં 62.50 ટકા મતદાન નોંધાયું હતું.