પંચમહાલ: હાલોલમાં આવેલી GFL કંપનીમાં બ્લાસ્ટ, આગની કારણ હજુ અસ્પષ્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પંચમહાલના હાલોલમાં આવેલી GFL કંપનીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારને પણ કોર્ડન કરાયો છે. ઘોઘબાની રણજિત નગર પાસે આવી છે GFL કંપની. કંપનીના વિશાલ પરિસરમાં સોલ્વન્ટ બનાવતા પ્લાન્ટમાં આગ લાગી હતી. આગની ઘટનામાં કેટલાના મોત થયા છે. અને કેટલા લોકો ઘાયલ છે તે મામલે કોઈ માહિતી સામે આવી નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Fire Panchmahal Gujarat News ABP News State Halol Company Plant ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News