Panchmahal Crime | મહિલાને તાલિબાની સજા આપનાર પાંચ આરોપીઓની પોલીસે કરી ધરપકડ
Continues below advertisement
Panchmahal Crime | યુવતી ભગાડી જનાર યુવકની માતાને નિર્વસ્ત્ર કરીને માર મારવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
Continues below advertisement