પંચમહાલ:શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતાને તડીપાર કરવા માંગ, કલેક્ટરને અપાયું આવેદનપત્ર
Continues below advertisement
પંચમહાલ (Panchmahal) જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના (Shehra Taluka Panchayat) વિરોધ પક્ષના નેતાને (Leader of Opposition) તડીપાર (deportation) કરવાની માંગ કરાઇ છે. સભ્યો, સરપંચો અને ભાજપના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદન પત્ર આપ્યું હતું. વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી સામે અનેક ગુનાઓ નોંધાયા છે. જેને કારણે કાર્યવાહી કરવાની માંગ કારાઇ છે.
Continues below advertisement
Tags :
Panchmahal Gujarat News ABP ASMITA Taluka Panchayat Opposition Collector ABP Live ABP News Live Shehra Tadipar JB Solanki