પંચમહાલઃ ખાનગી કંપનીના મોબાઈલ ટાવર નાખવાના નામે છેતરપિંડી, દિલ્હીની ઠગ ટોળકી ઝડપાઈ

Continues below advertisement

ખાનગી કંપનીના મોબાઈલ ટાવર નાખવાના નામે છેતરપિંડી કરનાર દિલ્હીની ઠગ ટોળકીને પંચમહાલ સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે. આ ગેંગે મહિસાગર જિલ્લાના ખેડૂતને વિશ્વાસમાં લઈને 6 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram