પંચમહાલઃ ગોધરા પંથકમાં પણ ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 06:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલના ગોધરા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. અહીંયાના હાલોલ, કાલોલ,વેજલપુર, શહેરા, સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.