ABP News

Panchmahal News | '5454 મામલતદારમાં એન્ટર ભઈ', પંચમહાલના અધિકારીઓની જાસૂસીની ઓડિયો ક્લીપ વાયરલ

Continues below advertisement

Panchmahal News | પંચમહાલ જિલ્લામાં ખનીજ  માફીયા એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ હવે   સરકારી વાહનો ની જાસૂસી કરી રહ્યા છે આ સમગ્ર  હકીકત ત્યારે સામે આવી જ્યારે  ખનિજ માફિયા ગ્રૂપ નાં સભ્યો ની 10 વધુ ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ખાણ ખનીજ ,જીલ્લા પુરવઠા અધિકારી સહિત મામતદાર. SDM ક્યાં વિસ્તાર માં તપાસ કે રેડ માંટે જઈ રહ્યા છે જે તમામ પળે પળ ની માહિતી. ખનિજ માફિયા અલગ અલગ ગ્રૂપ નાં મારફતે એક બીજાને. પહોંચાડી રહ્યા છે સરકારી ગાડી ક્યાંથી પસાર થઈ કઈ દિશા તરફ જઈ રહી છે એ તમામ લોકેશન સાથે ખનીજ માફીયા તેમના વોટ્સઅપ ગ્રુપ ના મારફતે ઓડિયો મેસેજ મારફતે  તેમના સાગરીતો ને પહોચાડતા હોય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola