Panchmahal: શહેરામાં અનાજ કૌભાંડના કેસ પૂરવઠા વિભાગની કાર્યવાહી, એજન્સીનો કરાર કર્યો રદ
Continues below advertisement
પંચમહાલના શહેરાના પૂરવઠા ગોડાઉનના 3.67 કરોડના અનાજ જથ્થા કથિત કૌભાંડનો મામલે પુરવઠા વિભાગ દ્વારા ડોર સ્ટેપ એજન્સીએ કરાર રદ કરી દીધો છે. ગોડાઉન મેનેજર, સી.એ એજન્સી અને ડોર સ્ટેપ કોન્ટ્રાકટર સામે ષડ્યંત્ર અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. આ કથિત કૌભાંડની પંચમહાલ એસઓજી ટીમ તપાસ કરી રહી છે .
Continues below advertisement