પંચમહાલઃરાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે આપવામાં આવતું અનાજ સડેલું હોવાનો દાવો કરતો વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jun 2021 11:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલમાં વિનામૂલ્યે અપાતું અનાજ સડેલું હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સડેલા અનાજને લોકોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. સડેલા અનાજની રસોઈ બનાવી અધિકારીઓને ખવડાવવાની પણ વીડિયોમાં ચીમકી આપવામાં આવી રહી છે.