Paresh Goswami: ડિસેમ્બરના અંતમાં ઠંડી તોડી નાંખશે તમામ રેકોર્ડ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Continues below advertisement
Paresh Goswami: ડિસેમ્બરના અંતમાં ઠંડી તોડી નાંખશે તમામ રેકોર્ડ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે... પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ડિસેમ્બરના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાંખશે.. 16મી ડિસેમ્બરે પવનની સ્પીડમાં ઘટાડો થશે અને ઠંડીમાં આંશિક રાહત પણ મળશે..આગામી 16,17 અને 18 એમ ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું આવશે.. ત્યારબાદ 18 તારીખ પછી ફરી એક ઠંડીનો રાઉન્ડ આવશે.. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ડિસેમ્બરના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાંખશે.. 16મી ડિસેમ્બરે પવનની સ્પીડમાં ઘટાડો થશે અને ઠંડીમાં આંશિક રાહત પણ મળશે..આગામી 16,17 અને 18 એમ ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું આવશે.. ત્યારબાદ 18 તારીખ પછી ફરી એક ઠંડીનો રાઉન્ડ આવશે..
Continues below advertisement