Paresh Goswami | પરેશ ગોસ્વામીએ કરી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી

Continues below advertisement

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગરમીને લઈને મોટી આગાહી કરી છે. 17 થી 22 મે દરમિયાન રાજ્યમાં તાપમાન ઉંચુ જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડ મા ઉતર પશ્ચિમ ના ફૂંકાશે. સરેરાશ દિવસ કરતા 12 થી 16 દરમિયાન ઓછું તાપમાન નોંધાયું. 12 થી 16 મે દરમિયાન તાપમાન નીચું નોંધાયું. પણ આજે એટલે 17 મેથી તાપમાનમાં વધારો જોવા મળશે. 42 થી 44 ડીગ્રી વચ્ચે તાપમાન નોંધાય એવી શક્યતા. 17 થી 22 દરમિયાન હિટ વેવનો રાઉન્ડ હશે. સરેરાશ તાપમાન 42 થી 44 નોંધાવાની શક્યતા. અમુક જગ્યાઓએ 44 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાય એવી શક્યતા છે. પવનની ગતિ 22 મે સુધી નોર્મલ રહેશે.

હવામાન વિભાગ બાદ AMC એ એલર્ટ (Ahmedabad municipal corporation issued alert) જાહેર કર્યું છે. આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ (orange alert) અને બાદના ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર (yello alert) કરવામાં આવ્યું છે. શનિવાર અને રવિવારે 44 ડિગ્રી (heat wave) રહેવાનું અનુમાન છે, જ્યારે સોમવાર,મંગળવાર અને બુધવારના રોજ તાપમાન 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, 17 થી 22 મે દરમિયાન રાજ્યમા તાપમાન ઉંચુ જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડમા ઉતર પશ્ચિમના ફૂંકાશે. 17 મેથી તાપમાનમાં વધારો જોવા મળશે અને 42 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય એવી શક્યતા છે. 17 થી 22 મે દરમિયાન હિટ વેવનો રાઉન્ડ હશે. સરેરાશ તાપમાન 42 થી 44 નોંધાવાની શક્યતા છે. અમુક જગ્યાઓએ 44 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાય એવી શક્યતા છે. પવનની ગતિ 22 મે સુધી નોર્મલ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram