Patan: કોગ્રેસમાંથી રાજીનામું આપનાર અલકા ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, જુઓ વીડિયો
Continues below advertisement
કૉંગ્રેસ પર ટિકિટ વહેચવાનો આરોપ લગાવી કોગ્રેસમાંથી રાજીનામું આપનાર અલકાબેન દરજીએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અલકાબેને વોર્ડ નંબર 2માંથી અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
Continues below advertisement
Tags :
Alka Chaudhary Independent Candidate Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Congress