Patan: જયંતિ ઠાકોરે ભાજપ સાથે છેડો ફાડ્યો, કે.સી.પટેલ પર સોદાબાજીના આરોપ

Continues below advertisement
પાટણમાં ટિકિટ ન મળતા જયંતિ ઠાકોર સહિત પચાસ કાર્યકરો કોગ્રેસમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરીના ધારા ધોરણ તૂટ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે તેમના ભાઈને જ ટિકિટ આપ્યાનો જયંતિ ઠાકોરે આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram