MLA Kirit Patel | ધારાસભ્ય કિરીટ પટેલે ઉજવી ઉત્તરાયણ, જુઓ અહેવાલ
MLA Kirit Patel | પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મકરસંક્રાંતિના પર્વની કરી ઉજવણી. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ઉત્તરાયણ ના પર્વને તેમનો પ્રિય તહેવાર જણાવ્યો. કિરીટ પટેલે તેમના વિસ્તારમાં તેમના સ્નેહીજનો સાથે ઉત્તરાયણ મનાવી ને નાસ્તાની લીધી મજા. ઉતરાયણના દિવસને જીવનના પતંગનો દાખલો આપીને કિરીટ પટેલે જીવન જીવવાનો સંદેશો આપ્યો. બીજી બાજુ આવનારી લોકસભાની ચૂંટણીમાં અત્યારે જે નેતા દેશ મજબૂતાઈથી ચલાવી રહ્યા હોય તેવા નેતાને ચૂંટવા આડકતરી રીતે અપીલ કરી.