Patan Rain Update | હારીજ થી બેચરાજી જતા બાયપાસ હાઇવે પર ભરાયા પાણી, જુઓ VIDEO
પાટણ જિલ્લા માં બે દિવસ થી અવિરત વરસાદ વરસી રહ્યો છે ગઈ કાલ સાંજ થી હારીજ સહીત તાલુકા માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો વરસાદ પડતાજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાયાની સમસ્યા સામે આવી હતી ત્યારે હારીજ થી બેચરાજી જતો બાયા પાસ હાઇવે પર પાણી ભરતા ત્યાં થી પસાર થતા વાહન ચાલકો ને હાલકી ભોવવા નો વારો આવ્યો હતો સાથે આ બાયપાસ હાઇવે હારીજ થી બેચરાજી સુધી નાના ગામડા ને જોડતો હાઇવે માર્ગ છે વરસાદ પાડવા ની સાથે હાઇવે પાણી પાણી થઇ ગયો છે સાથે ત્યાં મોટા તેમજ નાના વાહન ચાલકો ત્યાં થી પાસરા થતા મોટી હાલાકી નો સામનો કરવા નો વારો આવ્યો છે દર ચોમાસા માં આ બાયપાસ પર પાણી ભરવા ની સમસ્યા ઉદભવે છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા આજ દિન સુધી આ સમસ્યો નો કોઈ નિકાલ કર્યા નથી તેને લઈ દર ચોમાસા માં આ બાયપાસ હાઇવે પર પાણી ભરાવતા અહીંથી પાસાર થતા વાહન ચાલકો ને હેરાન થવું પડેછે